ONLINE ગુજરાતીઓ
ગુજરાતી વાંચવાનો શોખ છે......? જાણવું છે
ગુજરાતીઓ ઓનલાઈન કેવી ધમાલ મચાવી છે. આપડી માતૃ ભાષામાં online activity ચાલી રહી છે અને
આપણને ખબર પણ નથી હોતી..........ખાસ કરીને ઉત્તર ગુજરાત online activity માં સૌરાષ્ટ્ર
કરતા ઘણું આગળ
છે........આપડે બસ facebook માં master છીએ......
ગુજરાતી બ્લોગનું list જેમાં વિવિધ વિચારો અને રસપ્રદ માહિતી ભરપુર
આપેલ છે.
કાવ્ય,વાર્તા,ગઝલ,ગીત,સાહિત્ય.......વગેરે
ખાધુંય ખૂટે નહિ એટલું છે.
ગુજરાતી જોડણીકોશ,શબ્દકોશ,અંગ્રેજી ગુજરાતી ડીક્ષનરી ............બીજું
ઘણું ઘણું...
મીડિયા સોસાયટીને ભેટ
વીસમી સદીના લેખો.........
પ્રકૃતિને લગતી માહિતી........
Digital જ્ઞાનકોશ....
ગુજરાતી વાર્તાઓ અને સાહિત્યલેખોની સુંદર રજૂઆત
ગુજરાતી toolbar.
કલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્ય "જ્ઞાન પ્રસાદ"
ગુજરાતી સહીત ૨૦ જુદી જુદી ભાષામાં typing કરવા આપતું editor.
Online દર્શન
તમને વિચાર થતો હશે આ બધું કેમ બનાવવું.
તો જુવો........
મોટા ભાગની બ્લોગની માહિતી અહીંથી મળી જશે..
ગુજરાતી છો ગુજરાતી બનો.......તમે જુવો બીજાને
બતાવો.......આભાર....
જય જય ગરવી ગુજરાત.
સંદીપ પડાયા
No comments:
Post a Comment